કોથમીર ની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલા ધાણાને ધોઈ અને સમારી લેવા. આ જ રીતે બધી સામગ્રી એકઠી કરી લેવી.
- 2
હવે એક મિક્સરમાં બધી સામગ્રી એડ કરી અને ક્રશ કરી લેવી. અધકચરી ક્રશ થાય એટલે તેમાં થોડું પાણી, ખાંડ અને લીંબુનો રસ એડ કરી એકદમ સારી પેસ્ટ બનાવી લેવી.
- 3
હવે આ ચટણીને સર્વિંગ બાઉલમાં લઈ બધા સાથે આપણે સર્વ કરી શકીએ છીએ.તો તૈયાર છે ગ્રીન ચટણી.
Keywords
Similar Recipes
More Recipes
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
- મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
- મેથી ચણા ના લોટ નુ શાક (Fenugreek BengalGram Flour Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16666852









ટિપ્પણીઓ