મગનું શાક (Moong Shak Recipe In Gujarati)

Jyoti Shah @cook_24416955
મગનું શાક (Moong Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગની સવારના વહેલા પલાળી લેવા. પાંચ થી છ કલાક પલ્લે પછી તેને બરાબર ધોઈ લેવા. અને પછી પાણી નિતારી લેવું
- 2
કુકરમાં તેલ મૂકીને પછી તેમાં જીરું એડ કરવું. હિંગ એડ કરવી. અને પછી મગ ને એડ કરી દેવા. અને તેમાં હળદર, ધાણાજીરું, મરચું,મીઠું કોકમ, એડ કરવા.અને બરાબર હલાવી લેવું. અને પછી તેમાં દોઢ વાટકી જેટલું પાણી એડ કરવું.
- 3
કુકરની ત્રણ વિસલ કરી અને તરત જ ખોલી લેવું.અને મગ તરત ચડી ગયા હશે.ગેસ બંધ કરી મગને બરાબર હલાવી. સર્વિંગ બાઉલમાં કાઢી અને સર્વ કરવા.
- 4
મગ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
- વડાપાંવ ની સૂકી ચટણી (Vada Pav Suki Chutney Recipe In Gujarati)
- ખજૂર અંજીર રોલ (Khajoor Anjeer Roll Recipe In Gujarati)
- મેથી ની ભાજી, લીલું લસણ અને લીલા વટાણા નો ભરેલો રોટલો
- મેથી પાલક લસણ નું શાક (Methi Palak Lasan Shak Recipe In Gujarati)
- લીલા લસણ ફુદીના ચટણી (Lilu Lasan Pudina Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16667780







ટિપ્પણીઓ