રાંધવાની સૂચનાઓ
- 1
ભાખરી નો લોટ લઈ તેમાં મીઠું, તલ, અજમો અને જીરું નાંખવું. તેલ નાખી ને ગરમ પાણી થી કડક લોટ બાંધવો. 5-10 મિનિટ રેસ્ટ આપી હાથ થી લુવા કરી ને દબાવી ચાપડી બનાવવી. ગરમ તેલમાં મધ્યમ આંચ પર તળી લેવી. તૈયાર છે ચાપડી.
- 2
બધા સુકા મસાલા લઈ ને તેમાં પાણી નાખી પેસ્ટ બનાવવી. ડુંગળી, ટામેટા લસણ, આદું મરચાં ની પેસ્ટ બનાવવી. બધા શાકભાજી સમારી ધોઈ લો.
- 3
કુકર માં તેલ મૂકી તેમાં મસાલો નાખી ને ડુંગળી ટામેટા ની પેસ્ટ નાંખી શેકવું. હવે તેમાં બધા શાકભાજી નાખી મીઠું અને પાણી નાખી 2-3 સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો. કુકર ઠંડુ થાય એટલે તાવો તૈયાર છે.
Similar Recipes
More Recipes
- ગાજર નો હલવો નો પ્રેસર કુકર (Gajar Halwa In Pressure Cooker Recipe In Gujarati)
- મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
- કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- બેબી ફૂડ ફોર કુકપેડ (Baby Food For Cookpad Recipe In Gujarati)
- ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16677858













ટિપ્પણીઓ