કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#CWM1
#Hathimasala

#CWM1
#Hathimasala

વધુ વાંચો

ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#CWM1
#Hathimasala

#CWM1
#Hathimasala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  • 200 ગ્રામપાલક
  • 1 વાટકીબાસમતી ચોખા
  • 50 ગ્રામલીલું લસણ
  • 50 ગ્રામલીલી ડુંગળી
  • 4 નંગલીલા મરચા
  • 2ચમચા ઓઇલ અને બટર
  • 2 ચમચીલીલા વટાણા
  • 1નાનો ટુકડો આદુ
  • 1 ચમચીબાદશાહ બીરીયાની મસાલો
  • 2 ચમચીકાજુ અને કિસમિસ
  • જરૂરિયાત મુજબ મીઠું અને પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને સારી રીતે ધોઈ અને 90 ટકા જેટલા પકાવી લેવા.પાલક ને પણ સારી રીતે ધોઈને સાફ કરી લેવી.

    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલકને બે થી ત્રણ માટે બાફી લઇ બફાઈ જાય એટલે બરફવાળા ઠંડા પાણીમાં તેને કાઢી લેવી. ત્યારબાદ તેની મિક્સર જારમાં ફાઇન પેસ્ટ બનાવી લેવી.

    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લીલુ લસણ અને લીલી ડુંગળી ને સારી રીતે સમારી લેવા.

    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ અને બટર લઈ અને ગરમ થાય એટલે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ લીલી ડુંગળી નાખી થોડીવાર માટે સાંતળવું. ત્યારબાદ તેમાં પાલકની પેસ્ટ નાખી અને બાફેલા વટાણા પણ ઉમેરી દેવા. ત્યારબાદ તેમાં સૂકા મસાલા તેમજ બિરયાની મસાલો ઉમેરી થોડીવાર માટે શેકવા દેવું.

    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં કાજુ અને કિસમિસ ઉમેરવી અને રાંધેલો ભાત ઉમેરી સારી રીતે મિક્સ કરી બે સેકન્ડ માટે રહેવા દેવું.

    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ગ્રીન પુલાવ.જેને કોથમીર અને કાજુ કિસમિસથી ગાર્નીશ કરી સર્વ કરેલ છે

    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રીન હરિયાળી પુલાવ (Green Hariyali Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Parmar
Amita Parmar @cook172
પર December 10, 2022 08:08

ટિપ્પણીઓ

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
December 10, 2022 10:04
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોથંબીર વડી (મહારાષ્ટ્રીયન) (Kothimbir Vadi Recipe In Gujarati)
  2. ચાટ વાળી ચટણી
  3. ચોકો વોલનટ ફજ જૈન (Choco Walnut Fudge Jain Recipe In Gujarati)
  4. મેથી ના ઢોકળા (Methi Dhokla Recipe In Gujarati)
  5. ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
  1. રાબડી શિયાળુ
  2. મસાલા બોર (Masala Bor Recipe In Gujarati)
  3. લીલી તુવેર રીંગણ અને મેથી નું શાક (Lili Tuver Ringan Methi Shak Recipe In Gujarati)
  4. ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16681365
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close