કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#CWM2
#Hathimasala

#CWM2
#Hathimasala

વધુ વાંચો

ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#CWM2
#Hathimasala

#CWM2
#Hathimasala

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 લોકો માટે
  • 1 કપચોખા
  • 1/4 કપઅડદની દાળ
  • જરૂરિયાત મુજબ મીઠું
  • 1/2 ચમચી મેથીના દાણા
  • જરૂરિયાત મુજબ પાણી
  • સંભાર માટે
  • 1/2 કપ તુવેર દાળ
  • 1 નંગનાનું રીંગણ
  • 1 નંગડુંગળી
  • 1 નંગટમેટું
  • 2 નંગલીલા મરચા
  • 2ચમચા તેલ
  • 1 ચમચીરાઈ જીરું
  • 6-7 નંગલવિંગ અને મરી
  • 1 નંગબાદિયા નું ફૂલ
  • 1નાનો ટુકડો તજ
  • 1 ચમચીઆમલીનો પલ્પ
  • જરૂરિયાત મુજબ ગોળ
  • સ્વાદ અનુસારમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને અડદની દાળને સારી રીતે ધોઈ અને છ સાત કલાક માટે પાણીમાં પલાળી રાખવી ત્યારબાદ મિક્સર જારમાં પલાળેલ ચોખા અને દાળને ઉમેરી અને સારી રીતે પેસ્ટ બનાવી લેવી હવે આ ખીરાને છ સાત કલાક માટે મૂકી રાખવું.

    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર એટલે એનું સ્ટેન્ડ મૂકી અને તેને ઓઇલથી ગ્રીસ કરી લેવું. ત્યારબાદ તૈયાર કરેલ ખીરાને માંથી થોડું ખીરું બીજા બાઉલમાં લઈ અને તેમાં ચપટી સોડા અને તેલ ઉમેરી સારી રીતે મિક્સ કરી એટલી ના સ્ટેન્ડમાં એ ખીરાણી કરશે થી રેડી ઢાંકણ ઢાંકી છ થી સાત મિનિટ માટે કુક થવા દેવું.

    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    થોડીવાર પછી ચપ્પુથી ચેક કરી લેવું એટલે તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવી.

    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મેં અહીંયા સાંભળ નો મસાલો ઘરે જ બનાવ્યો છે. જેમાં તજ,લવિંગ, મરી,આખા ધાણા, જીરુ, લાલ સુકા મરચા અને ત્રણ દાળ (અડદની દાળ, છડિયા દાળ અને ચણાની દાળ) આ બધી જ વસ્તુઓને તવી પર થોડી થોડી શેકી અને ઠંડી પાડી પછી તેનો પાઉડર બનાવી અને મસાલો તૈયાર કરેલ છે.

    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કુકરમાં દાળ બફાઈને તૈયાર થઈ જાય એટલે એ કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં ખડા મસાલા નો વઘાર કરી ત્યારબાદ હિંગ એક ચમચી મેથીના દાણા અને ઝીણું સમારેલ રીંગણ ઉમેરી બે મિનિટ બાદ ડુંગળી અને ત્યારબાદ ટમેટાને ઉમેરી થોડીવાર માટે ચડવા દેવું.પછી તેમાં સુકા મસાલા ઉમેરી અને બાફેલી દાળ ઉમેરી થોડીવાર માટે ઉકળવા દેવું. પછી તૈયાર કરેલ સાંભાર નો મસાલો ઉમેરી અને આમલીનો પલ્પ અને ગોળ ઉમેરી બે મિનિટ રાખી અને સાંભાર બાઉલમાં કાઢી લેવી.

    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે એટલી સંભાર જેને મેં સર્વ કરેલ છે.

    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Parmar
Amita Parmar @cook172
પર December 14, 2022 11:52

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી સંભાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
  2. ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
  3. પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
  4. મેથી પાલકના ઇન્સ્ટન્ટ ઢોકળા (Methi Palak Instant Dhokla Recipe In Gujarati)
  5. મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
  1. રીંગણ વટાણા નું શાક (Ringan Vatana Shak Recipe In Gujarati)
  2. છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
  3. મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
  4. મહેસાણા ના ફેસમ લીલી તુવેરના ટોઠા (Mehsana Famous Lili Tuver Totha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16690290
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close