મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)

Amita Parmar @cook172
મેથી રીંગણ વટાણા અને પાલક નું શાક (Methi Ringan Vatana Palak Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક અને મેથીને ધોઈ અને સારી રીતે સાફ કરી ઝીણી સમારી લેવી અને રીંગણને પણ પાણીમાં મીઠું નાખીને તેમાં તમારી લેવું.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકી રાઈ જીરું તતડે એટલે હિંગ નાખી અને સૌ પ્રથમ વટાણા નાખી ઢાંકી દેવો એટલે વટાણા બધા જ ફૂટીને તરત જ અધ કચરા ચડી જશે.
- 3
ત્યારબાદ તેમાં રીંગણ નાખી અને થોડીવાર ચડવા દેવું.પછી તેમાં મેથી અને પાલક નાખી અને મીઠું નાખી બે મિનિટ માટે સાંતળવું.હવે બધું ચડી જાય એટલે ત્યારબાદ તેમાં ટમેટું ઉમેરી અને બધા જ મસાલા ઉમેરી દેવા અને સારી રીતે મિક્સ કરી પકાવી લેવું.
- 4
તો તૈયાર છે શિયાળાની ગુલાબી ઠંડીમાં ખાઈ શકાય તેવું શાક.
- 5
Keywords
Similar Recipes
More Recipes
- આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
- ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
- પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
- દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
- કુકર હાંડવો (Cooker Handvo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16690406










ટિપ્પણીઓ