કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો

છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૦૦ ગ્રામ પલાળેલા છોલે ચણા
  • ૧૦૦ ગ્રામ ટામેટાં
  • ૧૦૦ ગ્રામ ડુંગળી
  • ૨ ચમચીઆદુ-મરચા લસણની પેસ્ટ
  • ૨૦૦ ગ્રામ મેંદો
  • ૧ કપદહીં
  • ૧/૨ ચમચીબેકિંગ સોડા
  • ૩ ચમચીતેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ખડા મસાલા
  • હળદર જરૂર મુજબ
  • ધાણાજીરું જરૂર મુજબ
  • લાલ મરચું જરૂર મુજબ
  • ગરમ મસાલો જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણા ને છ થી સાત કલાક પલાળી ત્યારબાદ કુકરમાં મીઠું અને ખડા મસાલા ની પોટલી ચાની ભૂકી નાખી અને બાફી લ્યો

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી ત્યારબાદ તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાંખી સાંતળી લ્યો ડુંગળી ટમેટાને ગ્રેવી કરી સાંતળી લ્યો ગ્રેવી સરસ ચડી જાય એટલે તેમાં હળદર લાલ મરચું પાઉડર ગરમ મસાલો નાખી સરસ રીતે એક રસ થાય ત્યાં સુધી ચડવા દો

    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગ્રેવી ઊકળે એટલે તેમાં બાફેલા ચણા નાખી સ્વાદ અનુસાર મીઠું નાખી છોલે તૈયાર કરો

  4. 4

    હવે કુલચા બનાવવા માટે મેંદામાં બેકિંગ સોડા દહીં સ્વાદ અનુસાર મીઠું નાખી લોટ બાંધી રાખો

  5. 5

    લોટ બાંધી તેને એક કલાક માટે રહેવા દો. એક કલાક પછી તેને તેલવાળો હાથ કરી લોટને મસળી લ્યો

  6. 6

    તૈયાર કરેલા લોટમાંથી કુલચા તૈયાર કરી તેને શેકી ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે ગરમાગરમ છોલે કુલચા

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meera Dave
Meera Dave @Meera259
પર December 16, 2022 18:11

ટિપ્પણીઓ

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
December 17, 2022 08:41
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 9th for છોલે

Keywords

છોલે કુલચા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. મુલી કે પરાઠે (Mooli ke parathe recipe in Gujarati)
  2. લીલી તુવેર ના ઢેકરા (Lili Tuver Dhekra Recipe In Gujarati)
  3. પાણી પુરી નુ પાણી (Panipuri Pani Recipe In Gujarati)
  4. કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
  5. ચીઝ પનીર ગોટાળા (Cheese Paneer Gotala Recipe In Gujarati)
  1. સ્મોકી મિક્સ વેજ વીથ લચ્છા પરાઠા (Smoky Mix Veg Lachha Paratha Recipe In Gujarati)
  2. છોલે મસાલા (Chhole Masala Recipe In Gujarati)
  3. જામફળ નુ શરબત
  4. ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16694951
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close