કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#WLD

શિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋
અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1/2 કપચાળેલો બાજરાનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરુર મુજબ
  • ઘી
  • સ્ટફિંગ માટે:-
  • ૧/૨ કપલીલું કુણું લસણ સમારેલું
  • ૧/૨લીલી ડુંગળી સમારેલી
  • ૧ ચમચીઆદુ,લસણ,મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ૧ ચમચીતેલ
  • ૧ ચમચીઘી
  • ચપટીહિંગ
  • ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેનમાં તેલ અને ઘી ગરમ કરી હિંગ નો વઘાર કરી આદુ મરચાં લસણની પેસ્ટ સાંતળી લેવી. ત્યારબાદ લીલું લસણ અને લી લીલી ડુંગળી ઉમેરીને સોફટ થાય ત્યાં સુધી સાંતળો છેલ્લે મીઠું અને મરચું પાઉડર, કોથમીર ઉમેરી મિક્સ કરી ઠંડુ થવા દો.

    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કથરોટમાં બાજરાનો લોટ, મીઠું ઉમેરીને થોડું થોડું પાણી ઉમેરતાં જઈ રોટલા નો લોટ બાંધી એક મોટો લુઓ તૈયાર કરી તેમાં વચ્ચે ખાડો કરીને સ્ટફિંગ ભરી દેવું અને સારી રીતે કવર કરી હાથેથી અથવા પાટલા ઉપર ટીપીને રોટલો વણી લેવો.

    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમ તાવડી પર રોટલો મિડિયમ ફ્લેમ પર સરસ ક્રિસ્પી સેકી ઉપર થી ઘી લગાવી સર્વ કરવો.

    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એકદમ ટેસ્ટી અને પૌષ્ટિક લંચ તૈયાર છે 🥰

    લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

asharamparia
asharamparia @Asharamparia
પર December 19, 2022 08:59

ટિપ્પણીઓ (2)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
December 20, 2022 10:25
Most fav😍
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભરેલો રોટલો

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફ્રેશ પીઝ સૂપ (Fresh peas soup recipe in Gujarati)
  2. ખજુર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
  3. લીલાં લસણ ની ચટણી (Green Lasan Chutney Recipe In Gujarati)
  4. ઘુટો (Ghuto Recipe in Gujarati)
  5. લીલા લસણ ના પરોઠા (Green Garlic Paratha Recipe In Gujarati)
  1. મેથી ટામેટા નું શાક (Methi Tomato Shak Recipe In Gujarati)
  2. સ્ટફ્ડ રાઈસ પરાઠા (Stuffed Rice Paratha Recipe In Gujarati)
  3. લીલી ડુંગળી અને રીંગણા નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
  4. ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16700096
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close