પેનમાં તેલ મૂકી તેલ આવે એટલે ચોળાફળીના રોટલા લાંબી પટ્ટી કાપી લઈ તળી લેવી
તળેલી ચોળાફળી ઉપર લાલ મરચું અને ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લેવું
સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરવી
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ