કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#XS
#MBR9

#XS
#MBR9

વધુ વાંચો

કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati)

Devyani Baxi
Devyani Baxi @devyani123

#XS
#MBR9

#XS
#MBR9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 50 ગ્રામઘઉંનો લોટ
  2. ૧/૨ કપદહીં
  3. ૧/૨ કપગાજર નું છીણ
  4. 100 ગ્રામબુરું ખાંડ
  5. 3 ટેબલ સ્પૂનતેલ
  6. ૧/૫ કપ પાણી
  7. 1 મોટી ચમચીતજનો પાઉડર
  8. 1 ટેબલસ્પૂનસોડા
  9. 2 ટેબલસ્પૂનલીંબુનો રસ
  10. ૧/૪ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  11. ૧/૪ ટી સ્પૂનમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ લોટમાં મીઠું તજનો પાઉડર સોડા,બુરું ખાંડ આ બધું ઉમેરી ચાળી લો

    કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેલમાં દહીં ઉમેરી હલાવો અને લોટનું મિશ્રણ એડ કરી દો અને હલાવો ગાજર છીણ ઉમેરી બરાબર હલાવી લો જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકાય પાણીની બદલે થોડું દૂધ પણ ઉમેરી શકાય

    કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    છે આ બહુ જાડું નહીં બહુ પાતળું નહીં તેવું બેટર બનાવવાનું છેલ્લે તેમાં લીંબુનો ઉમેરી મિક્સ કરો અને કેક ના મોલ્ડ માં ભરી લો

    કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ બધું થઈ જાય પછી કુકરમાં 50 મિનિટ મૂકી દો કેરેટ કેક તૈયાર

    કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    કેરેટ કેક (Carrot Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Devyani Baxi
Devyani Baxi @devyani123
પર January 01, 2023 14:13

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી ચાટ (Dabeli Chaat Recipe In Gujarati)
  2. રોસ્ટેડ ફેંચ ફાઇસ (Roasted French Fries Recipe In Gujarati)
  3. ગ્રીન ગાર્લિક પનીર પુલાવ (Green Garlic Paneer Pulao Recipe In Gujarati)
  4. સીતાફળ મિલ્કશેક (Custard Apple Milkshake Recipe In Gujarati)
  5. ચોકલેટ શેક (Chocolate Shake Recipe In Gujarati)
  1. સોજી રવા નો નવો નાસ્તો (બર્ગર)
  2. કેળાં મેથીની ભાજી ના ગોટા (Kela Methi Bhaji Gota Recipe In Gujarati)
  3. મેથી ના લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
  4. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16718677
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close