ખજૂર ડ્રાયફ્રુટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)

hetal shah @cook_26077458
ખજૂર ડ્રાયફ્રુટ બોલ્સ (Khajoor Dryfruit Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખજૂર ને બરાબર ધોઈ તેમાં થી બીજ કાઢી લેવા પછી બધા ડ્રાયફ્રુટ ને કાપી લેવા હવે એક કડાઈ માં ઘી ગરમ કરવું અને તેમાં બધા ડ્રાય ફ્રુટ ને શેકી લેવા
- 2
હવે તેમાં મગજતરી ના બીજ અને પંપકીન બીજ ને ઉમેરવા અને એક મિનિટ શેકવા પછી એક પ્લેટ માં કાઢી લેવા હવે ખશખશ ને પણ શેકી લેવી
- 3
હવે ખશખશ ને પણ ડ્રાય ફ્રૂટ્સ ની સાથે પ્લેટ માં કાઢી લેવી હવે એક કડાઈ માં ઘી ગરમ કરી તેમાં ખજૂર ઉમેરી નરમ થાય ત્યાં સુધી શેકવું
- 4
હવે તેમાં શેકેલા ડ્રાય ફ્રુટ ઉમેરો અને બરાબર મિક્સ કરી થોડું શેકવું પછી એક પ્લેટ માં કાઢી લેવું પછી ઠંડુ થવા દેવું પછી બોલ્સ બનાવી લેવા
- 5
હવે ખજૂર ડ્રાયફ્રુટ્સ બોલ્સ રેડી છે તો સર્વિંગ બાઉલ માં કાઢી સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16723429


















ટિપ્પણીઓ