ચોકલેટ કસ્ટર્ડ પુડિંગ (Chocolate Custard Pudding Recipe In Gujarati)

Mauli Mankad @cook_27161877
ચોકલેટ કસ્ટર્ડ પુડિંગ (Chocolate Custard Pudding Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોકલેટ ના કટકા કરી લેવા. 1 વાટકી માં 3 ચમચી દૂધ લઇ તેમાં કસ્ટર્ડ પાઉડર ઉમેરી ગાંઠા ના રહે તેમ મિક્સ કરવું. એક તપેલી માં દૂધ ગરમ કરી તેમાં કન્ડેન્સ્ડમિલ્ક ઉમેરી 5 થી 7 મિનિટ હલાવવું.
- 2
હવે તેમાં ચોકલેટ ઉમેરી તે ઓગળે ત્યાં સુધી સતત હલાવતા રહેવું. બધું મિક્સ થઈ જાય એટલે થોડું ઠંડુ પાડી સેટ કરવા માટે સર્વિંગ ગ્લાસ માં ભરી ઉપર થી ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરી 2 થી 3 કલાક ફ્રીઝ માં રાખી ચોકલેટ પુડિંગ નો આનંદ માણો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16724370









ટિપ્પણીઓ