લકડીયા ગાંઠિયા
#MBR6
લકડીયા એ દરેક ગુજરાતીના ઘરમાં બનતી નમકીન વાનગી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસનને ચાળી લેવો. ત્યારબાદ નવશેકા પાણીમાં તેલ મિક્સ કરી અને લોટમાં મીઠું અને અજમો નાખી સોફ્ટ બાંધી લેવો.સાથે લસણની ચટણી પણ નાખવી.
- 2
હવે સેવ ગાંઠિયાના મશીનમાં ગાંઠિયાની જાડી નાખી અને તેને ઓઇલથી ગ્રીસ કરી લેવું.ત્યારબાદ તેમાં આ લોટ નાખી અને એક કડાઈમાં તેલ ગરમ મૂકી તેમાં મશીનથી ગાંઠીયા પાડવા.
- 3
તો તૈયાર છે નાના મોટા સૌને ભાવતા એવા લસણીયા ગાંઠીયા.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728079











ટિપ્પણીઓ