કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#MBR8

#MBR8

વધુ વાંચો

ઢોકળાં (Dhokla Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#MBR8

#MBR8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  • 1 વાટકીચોખા
  • 1/2 વાટકી ચણાની દાળ
  • 2 ચમચીઅડદની દાળ
  • 6-7દાણા મેથી
  • 1બાઉલ દહીં
  • સ્વાદ અનુસારમીઠું અને પાણી
  • 2 ચમચીવાટેલા આદુ, લસણ અને મરચા
  • 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  • વઘાર માટે
  • 2 મોટા ચમચાતેલ
  • 1 ચમચીરાઈ જીરું
  • 1 ચમચીસફેદ તલ
  • 8-10 નંગમીઠા લીમડાના પાન
  • 1/2 ચમચી હિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દાળ અને ચોખાને સારી રીતે ધોઈ અને પાંચથી છ કલાક માટે પલાળવા માટે મૂકી રાખવા. ત્યારબાદ તેને મિક્સી જારમાં ટીસીને તેનું ખીરું તૈયાર કરી લેવું.

    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ ખીરાને છ થી સાત કલાક માટે બોરો આવવા માટે મૂકી રાખવું ત્યારબાદ તેમાં વાટેલા આદુ મરચાં અને લસણની ચટણી તેમજ હળદર અને મીઠું ઉમેરી સારી રીતે હલાવી લેવું.

    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ ખીરામાંથી થોડું બેટર બીજા એક બાઉલમાં લઈ તેમાં સોડા ઉમેરી સારી રીતે હલાવી અને કડાઈમાં એક કાંઠો મૂકી તેમાં પાણી મૂકી અને તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આ બેટર રેડી દેવું.

    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેના પર મરચા પાવડરને સ્પ્રિંકલ કરવું અને પછી તેના પર ત્રાસ ઢાંકી અને ૧૦ થી ૧૫ મિનિટ ચડવા દેવું.ત્યારબાદ તૈયાર થયેલ થાળીને બહાર કાઢી લેવી.

    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે આ ઢોકળા ના પીસ કરી અને એક વઘારીયામાં તેલ ગરમ કરી તેમાં લીમડો રાઈઝીરો અને તલ નાખી અને આ ઢોકળા ઉપર પગાર રેડી દેવો.

    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે ગુજરાતી ઢોકળા જેને સર્વ કરેલ છે.

    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઢોકળાં (Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Parmar
Amita Parmar @cook172
પર January 03, 2023 08:41

ટિપ્પણીઓ (2)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
January 04, 2023 10:59
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઢોકળા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
  2. આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
  3. ગાજર અને આમળાનું ખાટું અથાણું
  4. લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  5. મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
  1. લકડીયા ગાંઠિયા
  2. આંબા હળદર મરચા ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું
  3. મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
  4. ફરાળી સામાં ખીચડી (Farali Samba Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728268
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close