કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#MBR9

#MBR9

વધુ વાંચો

મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)

Amita Parmar
Amita Parmar @cook172

#MBR9

#MBR9

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
2 લોકો માટે
  • 250 ગ્રામ આલુ બોઇલ કરેલા
  • 1બાઉલ વટાણા
  • 2 નંગગાજર
  • 2 નંગકેપ્સીકમ
  • 1/2 બાઉલ કોબીજ
  • 2 નંગડુંગળી
  • 2 મોટા ચમચાઆદુ-મરચાની પેસ્ટ
  • જરૂરિયાત મુજબ સુકા મસાલા
  • 1 ચમચીગરમ મસાલો
  • જરૂરિયાત મુજબ ચીઝ
  • પરોઠા માટે
  • 1બાઉલ ઘઉંનો લોટ
  • જરૂરિયાત મુજબ મોણ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક કાથરોટમાં બધા જ શાકભાજી છીણી લેવા અને બોલ કરેલા આલુ ને સારી રીતે મેશ કરી શાકભાજીમાં મિક્સ કરી તેમાં બધા મસાલા તેમજ છીણેલું ચીઝ ઉમેરી બધો મસાલો તૈયાર કરી લેવો.

    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઘઉંના લોટમાં મીઠું અને મોણ નાખી અને સારી રીતે લોટ બાંધી લેવો. ત્યારબાદ એક નાનો લોયો લઈ અને તેને રોટલી જેવો વણી તેમાં આ મસાલાને ચોરસ શેપમાં મૂકવો અને રોટલી ને તે રીતે ચોરસ શેપમાં ફોલ્ડ કરી લેવી.

    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બીજી રોટલી વણી તેમાં ત્રિકોણ શેપમાં મસાલો મૂકી અને ત્રિકોણ શેપ આપી દેવો.

    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેવી જ રીતે એક બોલ સેપ માં મસાલો મૂકી અને ગોળ પરાઠો વણી લેવું.

    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક તવી પર અલગ અલગ શેપમાં તૈયાર કરેલ પરોઠાને બટરથી શેકી લેવા.

    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો તૈયાર છે મિક્સ વેજ ચીઝ પરોઠા જે લંચ અને ડિનરમાં પણ લઈ શકાય છે. અને નાસ્તામાં પણ ખાઈ શકીએ છીએ.

    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ ચીઝી પરોઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Amita Parmar
Amita Parmar @cook172
પર January 03, 2023 08:57

ટિપ્પણીઓ

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
January 04, 2023 10:58
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિક્સ વેજીટેબલ પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લીલી હળદર લસણનું અથાણું (Fresh Turmeric Garlic Pickle Recipe In Gujarati)
  2. આથેલા મરચાં (Athela Marcha Recipe In Gujarati)
  3. ગાજર અને આમળાનું ખાટું અથાણું
  4. લીંબુ નું ગળ્યું અથાણું (Limbu Sweet Athanu Recipe In Gujarati)
  5. લાલ મરચા નું અથાણું (Lal Marcha Athanu Recipe In Gujarati)
  1. આંબા હળદર મરચા ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું
  2. ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
  3. ફરાળી સામાં ખીચડી (Farali Samba Khichdi Recipe In Gujarati)
  4. લસણીયા ગાજર (Lasaniya Gajar Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728284
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close