ચીઝી વડાપાવ (Cheesy Vada Pav Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બોઈલ કરેલા આલુ ને સારી રીતે મેશ કરી તેમાં આદુ-લસણ મરચાં તેમજ જરૂરિયાત મુજબના શુકા મસાલા ગરમ મસાલો ખાંડ બધી સામગ્રી મિક્સ કરી અને તેના ગોળા વાળી લેવા.
- 2
હવે એક બાઉલમાં બેસન લઈ તેમાં મીઠું અને સોડા તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી અને બેટર તૈયાર કરી લેવું. ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ગોળાને ડીપ કરી અને ગરમ તેલમાં તળી લેવા.
- 3
હવે પાવમાં લસણની ચટણી લગાવી તેમાં વચ્ચે એક વડુ મૂકી અને ચીઝ સ્લાઈસ મૂકી તવી પર બટર થી બંને સાઈડ શેકી લેવું.
- 4
તો તૈયાર છે ચીઝ વડાપાવ જેને સર્વ કરેલ છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728305













ટિપ્પણીઓ