બીટ નો હલવો (Beetroot Halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ લોયા મા ઘી ગરમ કરી ને બદામ ના કટકા,કાજુ ના કટકા નાખી ને ફાય કરી લેવાના.
- 2
હવે વધેલા ઘી મા છીણેલુ બીટ નાખી ને શેકી લેવાનુ. શેકાઈ જાય એટલે તેમા દુધ નાખી ને હલાવી ને 5 મિનિટ ઢાકી ને બાફી લેવાનુ.
- 3
પછી દુધ બળી જાય એટલે તેમા ખાંડ નાખી ને હલાવી લેવાનુ. ખાંડ નુ પાણી બળી જાય એટલે તેમા ઇલાયચી નો ભુકો,ફાય કરેલા બદામ,કાજુ નાખી ને હલાવી લો.તૈયાર છે બીટ નો હલવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735561












ટિપ્પણીઓ