વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણાને અને બટેટાના કટકા કરીને એક સીટી વગાડી લો
- 2
ડુંગળી ઝીણી સમારી લો ટામેટાની પ્યુરી બનાવી લેવાની
- 3
એક પેનમાં તેલ મૂકીને તેમાં રહી જીરું સુકુ મરચું નો વઘાર કરી ઝીણી સમારેલી ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં ટોમેટો પ્યુરી એડ કરી મરચા લસણની પેસ્ટ અથવા લસણનો મસાલો નાખી સાંતળી લો
- 4
તેમાં હળદર, ગરમ મસાલો,મીઠું નાખી દો થોડું તેલ છૂટે એટલે વટાણા બટાકા નાખી દો થોડી વાર ચડવા દો તેને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- આચારી મરચા જૈન (Aachari Maracha Jain Recipe In Gujarati)
- લીલી હળદર અને આદું નું અથાણું (Lili Haldar Ginger Athanu Recipe In Gujarati)
- સંભારીયા મરચા (Sambhariya Marcha Recipe In Gujarati)
- ગ્રીન મગની દાળનું ખીચું (Green Moong Dal Khichdi Recipe In Gujarati)
- ગાર્લીક સુરતી ઉંધીયુ (Garlic Surti Undhiyu Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16735860





ટિપ્પણીઓ