પીનટ ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ ને એક કડાઈ માં લઇ ધીમા ગેસ ઉપર મેટ થવા દો તેમાં ઘી ઉમેરી મિક્સ કરો
- 2
હવે ખાંડ બરાબર મેટ થઈ જાય એટલે તેમાં શેકેલા શીંગદાણા નો ભૂકો ઉમેરી મિક્સ કરવું
- 3
હવે એક પ્લેટ ને ગ્રીસ કરી તેના ઉપર આ મિશ્રણ પાથરી ગરમ ગરમ વણી લેવું અને ઠંડી થવા દેવી પછી કટ કરી લેવી
- 4
હવે સર્વિંગ પ્લેટ માં કાઢી સર્વ કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748374















ટિપ્પણીઓ