મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ લોયા મા મમરા નાખી ને રોસ્ટ કરી લો.
- 2
પછી લોયા મા ગોળ મા ઘી નાખી ને મિક્સ કરી ને ગોળ ઓગળી જાય એટલે તેમા શેકાઈલા મમરા નાખી ને સરખી રીતે હલાવી લેવાનુ. એક થાળી મા ઘી ચોપડી ને તેમા મમરા નું મિશ્રણ પાથરી ને ઠંડુ થવા દેવાનું.
- 3
ઠંડુ થઈ જાય એટલે મનગમતા આકાર મા કટ કરી ને પિસ્તા છાંટી દેવાના.તૈયાર છે મમરા ની ચીકી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16748915










ટિપ્પણીઓ