તલ ની ચીક્કી (Til Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તલ ને થોડા કોરા જ શેકી લો. હવે એક પેનમાં ખાંડ લો અને મીડીયમ ફ્લેમ પર હલાવતા રહો
- 2
ખાંડ સાવ ઓગળી જાય એટલે તેમાં તલ ઉમેરી મીક્સ કરી લો.હવે કીચન પ્લેટફોર્મ પર તેલ લગાવી તલનું મીશ્રણ પાથરી દો.
- 3
વેલણથી પાતળું વણી લો અને ગરમ હોય ત્યારે જ ચપ્પુથી કાપા પાડી લો.
- 4
તૈયાર છે તલ ચીકી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16751716
















ટિપ્પણીઓ