સિંગની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શીંગ ને શેકી લો. શેકેલા શીંગ ઠંડા પડે પછી તેમાંથી ફોતરા અલગ કરી તેના ફાડા કરી લો.
- 2
હવે એક એક પેનમાં ઘી ગરમ થાય એટલે ગોળ એડ કરી ગોળનો પાયો તૈયાર કરો.(પાયો ચેક કરવા માટે વાટકીમાં થોડો ગોળ નાખી અને ગોળ કડક થઈ ગયો તો પાયો તૈયાર છે તે ચેક કરો) પાયો તૈયાર થઇ જાય એટલે તેમાં શીંગ એડ કરો.
- 3
હવે પ્લાસ્ટિક ને ઘી થી ગ્રીસ કરી તેના પર શીંગ અને ગોળના મિશ્રણ ને વેલણની મદદથી વણી લો. મનગમતો શેપ આપો....
તૈયાર થઈ શીંગ ની ચીકી...
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753002










ટિપ્પણીઓ (14)