કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)

Champa Jethva
Champa Jethva @champaJethva00

#PKS1

#PKS1

વધુ વાંચો

રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)

Champa Jethva
Champa Jethva @champaJethva00

#PKS1

#PKS1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 3 નંગ મિડયમ સાઈઝ ના અળવી ના પાન
  2. 2ચમચા ચણા નો લોટ
  3. 3 ચમચીરવો
  4. 8-10 ચમચીગોળ
  5. 4-5 ચમચીઆંબલી નો પલ્પ
  6. 4 ચમચીમરચું
  7. 1-2 ચમચીહળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું
  9. 3 ચમચીગરમ મસાલો
  10. જરૂર મુજબ પાણી
  11. 4-5 ચમચીતેલ
  12. 2 ચમચીતલ
  13. અજમો
  14. રાઇ
  15. 2 ટુકડાતજ,લવિંગ
  16. હળદર
  17. મરચુ
  18. 1તમાલપત્ર
  19. 1 નાની ચમચીમરી પાઉડર
  20. 1 ચમચીધાણા જીરું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પાન ની નસ કાઢી ભીના નેપકીન. થી લુછીલો

  2. 2

    એક તપેલી માં ચણાનો લોટ,રવો,ગોળ,આંબલી,હળદર,મીઠું,મરચુ,ગરમ મસાલો,નાખી સહેજ કઢણ ખીરું તૈયાર કરો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઢોકળીયા માં પાણી ઉમેરી ગરમ કરવા મૂકો થાળી ઊંધી કરી તેનાઉપર પાન ઊંધું મૂકી ખીરું ચોપડો તેની ઉપર બીજું પાન લઇ ચોપડો ત્રીજું પાન મૂકી ચોપડો ઉપર ની બને સાઈડ ના પાન વાળી ગોળ ટાઇટ વિંટો વાળો અને તેને 10 થી 15 મિનિટ માટે બાફવા મૂકો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    15 મિનિટ પછી પાન બફાય જાય એટલે ઠંડા થવા દયો પછી ગોળ કાપી લ્યો

  5. 5

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેમાં રાઈ, અજમો,તજ,લવિંગ,તમાલ પત્ર,તલ,હળદર,મરચુ,પાણી ઉમેરો પછી તેમાં મરી પાઉડર,ધાણા જીરું,ગોળ,મીઠું,આંબલી,ગરમ મસાલો ઉમેરી ઉકળે એટલે તેમાં પાન ઉમેરો પાચ મિનિટ પછી ગેસ બંધ કરી દયો

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    રસ પાત્રા તૈયાર છે સરસ લાગે છે

    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Champa Jethva
Champa Jethva @champaJethva00
પર January 16, 2023 09:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભેળ સૂકી ચટણી (Bhel Dry Chutney Recipe In Gujarati)
  2. બિસ્કિટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
  3. કીમચી (Kimchi Recipe In Gujarati)
  4. મિક્સ વેજ પનીર મોમોઝ (Mix Veg Paneer Momos Recipe In Gujarati)
  5. ડોમીનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ (Domino's Style Garlic Bread Recipe In Gujarati)
  1. વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ (Vegetable Toast Sandwich Recipe In Gujarati)
  2. તલ ની ચિક્કી (Tal Chikki Recipe In Gujarati)
  3. શીંગ ચિક્કી (Shing Chikki Recipe In Gujarati)
  4. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16753350
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close