મમરાના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)

#US ઓછા ઉત્તરાયણ હોય અને મમરાના લાડુ ના બને એવું બને જ નહીં નાના મોટા બાળકો યુવાનો ઘરડા બધાનું ભાવતું એટલે મમરાના લાડુ દાંત વગરના પણ ખાય અને દાંત વાળા પણ મમરાના લાડુ ખાઈ શકે છે બાળકોને તો ખૂબ જ પ્રિય છે મમરાના લાડુ

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મમરાને ચાલીને બરાબર સાફ કરી ધીમા ગેસ ઉપર શેકી લો જેથી તેની તેમાં રહેલી વિનાશ એટલે કે ભેજ નીકળી જાય અને મમરા કુરકુરિત થઈ જાય. બીજા વાડકામાં ગોળ પણ ઝીણો સમારીને રેડી રાખવાનો અને એક ત્રીજા વાડકામાં પાણી પણ ભરીને રેડી રાખવું
- 2
હવે એક મોટી કડાઈ લો તેની અંદર 1/2 ચમચી ઘી નાખો અને ગોળને ઓગાળો ગોળ બરાબર ઓગળી જાય એટલે એકદમ પરપોટા આવી જાય એના બલૂન થઈ જાય એટલે ગેસ ધીમો કરી તેમાં થોડો 1/4 ખાવાનો સોડા નાખો અને હલાવો ત્યાર પછી બાકી રહેલી 1/2 ચમચી ઘી પણ એમાં નાખી દેવું અને પાયો બરાબર રેડી કરી દીધું તરત જ શેકેલા પેલા મમરા તેમાં નાખી ગેસ બંધ કરી એ ગેસ ઉપર જ મમરા અને ગોળ બંને મિક્સ કરી દો
- 3
મમરા વધારે હોવાથી બહાર નીકળવાનો પ્રયત્ન થશે પણ વાસણ એના માટે મોટું રાખવું જરૂરી છે પછી તેને જ્યારે ઠંડુ પડવા દઈને હલાવતા જવા દેવું.
- 4
એટલે જેટલી વાર લાડુ બનાવી એટલી વાર હાથ ભીનો કરીને લાડુ બનાવવા થી લાડુ સરસ ચીપકેલા રહેશે અને આપણો હાથ પણ દાઝશે નહીં અને એકદમ સરસ લાડુ થઈ જશે અને ઝડપથી લાડુ વળાઈ જશે
- 5
હવે કાંઈ નીચે ઉતારી બે વ્યક્તિઓ સાથે મળીને આ મમરાના લાડુ વાળવાના લાડુ વાળતા પહેલા હાથ પાણીવાળા કરવા ખૂબ જરૂરી છે કારણ કે ગોળ ગરમ હોવાથી આ દાજી જવાનું સંભવ રહે છે
- 6
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ