લસુની પાલક ખીચડી (Lasuni Palak Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ, ચોખા 2-3 વાર ધોઈ ને 15 મિનિટ્સ પલળી રાખવા, શીંગ દાણા પાન તેમાં નાખી દેવા. ત્યારબાદ મીઠું ને હળદર નાખી જરૂરી પાણી ઉમેરી કૂકર માં 3-4 સીટી કરી ને બાફી લેવી
- 2
બીજી બાજુ એક પેન માં ઘી મૂકી આદુ, મરચા, લસણ ની પેસ્ટ ઉમેરી કાંદા નો વઘાર કરવો. કાંદા સીજી જાય એટલે કાપેલું ટામેટું ઉમેરવું.
- 3
કાંદા ટામેટા સીજી જાય એટલે મસાલા કરી લેવા. ત્યારબાદ તેમાં જીણી સારેલી પાલક ને ઝીણું સમારેલું લસણ ઉમેરવું.
- 4
થોડીવાર બરાબર સિજવા દેવું. ત્યાર બાદ તેમાં તૈયાર થયેલી ખીચડી ઉમેરી દેવી.
- 5
બધું મિક્સર કરી ને થોડી વાર થવા દેવું. ઉપર થી લીલા ધાણા ને લીલું લસણ થી ગરનિશિંગ કરવી. તૈયાર છે પાલક લાસુની ખીચડી.
Keywords
Similar Recipes
More Recipes
- લીલું લસણ અને કોથમીર ની ચટણી (Lilu Lasan Coriander Chutney Recipe In Gujarati)
- મિક્સ દાળ ખીચડી (Mix Dal Khichdi Recipe In Gujarati)
- ફાડા ખીચડી.(Fada khichdi recipe in Gujarati)
- લીલા વટાણા નું સેવ ઉસળ (Lila Vatana Sev Usal Recipe In Gujarati)
- લીલા મરચા અને સૂકા લસણ ની ચટણી (Lila Marcha Suka Lasan Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16770032

















ટિપ્પણીઓ (2)