રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં દહીં અને ખાંડ લઈ ખૂબ સરસ ફેટવૃ ક્રિમી થાય ત્યાં સુધી પછી એમાં વેનિલા એસેન્સ ઉમેરી દો મિક્સ કરી લો હવે એમાં ઘી ઉમેરી ફરી વ્હીસક કરી લ્યો
- 2
હવે એમાં મેંદો, બેકિંગ પાવડર, બેકિંગ સોડા ચાળી ને ઉમેરો સરસ મિક્સ કરી પછી એમાં ધીમે ધીમે દૂધ ઉમેરો મારે અહીં 1/4 કપ જેવું દૂધ ગયું છે. બેટર જોઈ લેવું કોઈ વાર દૂધ ઓછું કે વધારે પણ જાય.
- 3
હવે એક કેક બાઉલમાં બટર પેપર મૂકી ગ્રીસ કરી એમાં બેટર ઉમેરી સરસ ટેપ કરી સેટ કરી પહેલેથી પ્રીહિટ કરેલી કઢાઈ માં મૂકી ઢાંકણ ઢાંકી 35 મિનિટ સુધી ધીમા તાપે કેક થવા દો. ત્યાર પછી ચેક કરી જોવું થઇ ગઈ હોય તો ગેસ બંધ કરી 15 મિનિટ રહેવા દો પછી અનમોલડ કરો અને ના થયું હોય તો બીજી 5 કે 7 મિનિટ થવા દેવું.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16785801











ટિપ્પણીઓ (2)