હરાભરા કબાબ (Harabhara Kebab Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક વટાણા ને ૫ મીનીટ બોઈલ કરી મીક્ષરમાં પીસી લો
- 2
બટાકા ને બાફી ને મેશ કરી લો પછી તેમાં ટોસ્ટ નો ભુક્કો છીણેલું પનીર પાલક વટાણા ની પેસ્ટ ઉમેરવી પછી મીઠું આદું મરચાં ની પેસ્ટ આમચૂર પાઉડર ચણા નો લોટ બધું બરાબર મિક્સ કરો
- 3
પછી ગોળ આકાર આપી દો ટોસ્ટ ના ભુક્કા માં કોટ કરી લો ૧૦ થી ૧૫ મીનીટ ફ્રીજ માં રાખવું
- 4
ત્યારબાદ ગરમ તેલ માં કબાબ ને તળી લો.
- 5
તૈયાર છે ટેસ્ટી હેલ્ધી હરાભરા કબાબ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- પંજાબી આલુ પરાઠા (Punjabi Aloo Paratha Recipe In Gujarati)
- સ્ટફડ ચીઝ ચીલી ગાર્લિક નાન (Stuffed Cheese Chilli Garlic Naan Recipe In Gujarati)
- ટામેટા ડુંગળી નું શાક (Tomato Dungri Shak Recipe In Gujarati)
- સોયા મટર પુલાવ (Soya Matar Pulao Recipe In Gujarati)
- મેથી વાળી બિસ્કીટ ભાખરી (Methi Biscuit Bhakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16795345












ટિપ્પણીઓ (4)