કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#BW

#BW

વધુ વાંચો

લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)

Nisha Shah
Nisha Shah @cook_21848652

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  • 500 ગ્રામલીલી તુવેરના દાણા
  • 200 ગ્રામલીલા વટાણા ના દાણા
  • 3 ચમચીલીલા મરચાની પેસ્ટ
  • 1 મોટો ચમચોસુકાટોપરાનું છીણ
  • 1 નંગમોટા લીંબુનો રસ
  • 4 થી 5 ચમચી બુરૂ ખાંડ
  • 2 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીસફેદ તલ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1/2 કપ કાજુના ટુકડા અને દ્રાક્ષ મિક્સ
  • 2 કપઘઉંનો લોટ અથવા મેંદો
  • 4 ચમચીતેલ મોણ માટે
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • તળવા માટે તેલ
  • ગાર્નિશિંગ માટે કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ વટાણા અને તુવેરના દાણાને બે કલાક પાણીમાં પલાળી રાખો. પછી બધું પાણી નિતારી તેને ચીલી કટરમાં ક્રશ કરી લો. મરચાંને પણ અલગથી ક્રશ કરી લેવા

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી એક જાડા તળિયાવાળા વાસણમાં 2 ચમચી તેલ મૂકી તેમાં ક્રશ કરેલા દાણા ને મીડીયમ તાપે પાંચ થી સાત મિનિટ સુધી શેકવા. દાણા શેકાઈ જાય એટલે તેમાં મરચાં પણ શેકી લેવા.

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટમાં મીઠું અને મોણ નાખી પરોઠા જેવો લોટ બાંધી દેવો. દાણા શેકેલા ઠંડા પડે એટલે તેમાં તેમાં મીઠું, બૂરું ખાંડ,ગરમ મસાલો,ટોપરાની છીણ, કાજુ,દ્રાક્ષ, અને તલ બધું નાખી બરાબર મિક્સ કરો. લીંબુનો રસ પણ નાખી દેવો.

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી લોટમાંથી મીડીયમ સાઈઝના લુવા લઈ પૂરી વણી વચ્ચે માવો મૂકી અને ચપટી વાળી કચોરી જેવો શેપ આપો. આ રીતે બધી કચોરી તૈયાર કરી તેને ગેસ પર મીડીયમ તાપે ગુલાબી રંગની તળવી અને સર્વ કરવી.

    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Shah
Nisha Shah @cook_21848652
પર February 20, 2023 14:41

ટિપ્પણીઓ (2)

Parul Patel
Parul Patel @Parul_25
February 20, 2023 18:28
Awesome 💯
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લીલી તુવેર કચોરી

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
  2. તવા કૂલચા જૈન (Tawa Kulcha Jain Recipe In Gujarati)
  3. દાડમ દાણા મસાલા છોલે જૈન (Pomegranate Masala Chickpeas Jain Recipe In Gujarati)
  4. પાલક મઠરી (Palak Mathri Recipe In Gujarati)
  5. ફરાળી ચટણી (Farali Chutney Recipe In Gujarati)
  1. છોલે ચણા (Chhole Chana Recipe In Gujarati)
  2. આમળા દુધી નુ જ્યુસ (Amla Dudhi Juice Recipe In Gujarati)
  3. ટામેટાં -પનીર કેપ્સીકમ પંજાબી શાક(ટોમેટો કોરમા)
  4. કુકર માં બનાવેલી ભાજી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16815939
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close