કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#BW

#BW

વધુ વાંચો

લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#BW

#BW

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨૦૦ ગ્રામ લીલા ચણા ફોલેલા
  • ૧૦૦ ગ્રામ મોળો માવો
  • ૭૫ ગ્રામ ખાંડ
  • ૧ મોટો ચમચોઘી
  • ૧૫ નંગ બદામ ની કતરણ
  • ૪ ચમચીદૂધ
  • ચપટીગ્રીન ફુડ કલર
  • ગાર્નિશ માટે
  • ‌ચાદી ની વરખ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા લીલા ચણા ને‌છોલી લો ‌‌પછી તેને મિકસર જાર માં લઈ ને ‌‌‌‌‌‌‌ક્રશ કરી લો

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક કડાઇ માં 1 ચમચીઘી લો અને તેમાં મોળો માવો નાખી તેને શહેજ શેકી લો પછી તેને એક પ્લેટ માં કાઢી લો

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી એ જ કડાઇ માં ઘી લો ઘી ગરમ થાય એટલે તેમાં ક્રશ કરેલા ચણા નાખી દો અને.ચણા ને ‌‌ઘીમીઆંચ પર ‌‌‌‌‌શેકો‌ચણા ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌શેકાઇ જવાની સુગંધ ‌‌‌‌‌આવે ત્યાં સુધી ‌‌શેકો

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં મોળો માવો એડ કરો પછી.તેમાં ખાંડ નાખી બદામ ની કતરણ નાખી મિક્સ કરી સતત હલાવતા રહૉ

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં થી ઘી છૂટું પડવા લાગૅ એટલે તેમાં ૪ ચમચી દૂધ માં. લીલો કલર નાખેલ દૂધ એ ડ.કરી ના હલાવસ્તા રહો ૫ મિનિટ માં બધુ દૂધ બળી જાય અને ઘી છૂટવા લાગે એટલે ગેસ ની ફલેમ બંધ કરી લો અને.તેને કેક મોલ્ડ માં. કાઢી લઈ પાથરી લો અને સરખુ કરી લો ‌

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઉપર ચાદી‌ની વરખ લગાવી લો‌ પછી તેને ‌‌ઠડુથવા દો ઠંડુ થાય એટલે તેને કટ કરી લો

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર ચણા બરફી ને પ્લેટ માં લઇ સર્વ કરો
    ‌

    લીલા ચણા ની બરફી (Green Chana Barfi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર February 27, 2023 16:51

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચણા બરફી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  3. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  4. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  5. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  1. પૌંઆ ઈડલી ઢોકળા (Poha Idli Dhokla Recipe In Gujarati)
  2. અવધિ કેસર ફિરની (Awadhi Kesar Firni Recipe In Gujarati)
  3. મેથી ના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
  4. કુલ્ફી ફાલુદા (Kulfi Falooda Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16827191
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close