કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#BW #winterspecial bye bye winter

#BW #winterspecial bye bye winter

વધુ વાંચો

આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani

#BW #winterspecial bye bye winter

#BW #winterspecial bye bye winter

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 - 25 મિનિટ
4-5 વ્યક્તિ
  • 200 ગ્રામઆમળા
  • 100 ગ્રામગોળ
  • 1 ચમચીજીરા પાઉડર
  • 1/2 ચમચીસૂંઠનો પાઉડર
  • 1/2 ચમચીસંચળ
  • 1/4 ચમચીમરી પાઉડર
  • 2-3 ચમચીદળેલી ખાંડ
  • 1/2 નંગ લીંબુનો રસ
  • 1/2 ચમચીઆમચૂર પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 - 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આમળાને પાણીથી ધોઈ લો. પછી તેને બાફી લો વરાળે બફાઈ જાય પછી તેમાંથી બીજ કાઢીને તેને અલગ કરી લો.

    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેને મિક્સર જારમાં નાખીને પીસી લો. હવે એક વાસણમાં પીસેલા આમળા નો પલ્પ નાખીને તેમાં ગોળ ઉમેરો અને આ મિશ્રણને ધીમા તાપે જ્યાં સુધી તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.

    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નીચે ચિત્રમાં તમે જોઈ શકો છો કે ગોળ નાખ્યા પછી તેનો કલર બદલાઈ ગયો છે. હવે તેમાં જણાવ્યા મુજબના બધા મસાલા ઉમેરી ને લીંબુનો રસ નાખો અને બધું ફરીથી બરાબર હલાવી નાખો.

    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે આ મિશ્રણમાંથી ગોળીઓ વાળી લો. આ ગોળીઓને પીસેલી ખાંડ માં રગદોળીને તૈયાર કરો.

    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આમળાની ગટાગટ ગોળી બનીને તૈયાર છે, તેને ફુદીનાના પાંદડા થી સજાવો.

    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આમળા ની ગોળી (Amla Goli Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
પર February 27, 2023 18:14
I like to cooking food and experiment on new recipe challenge and task..
વધુ વાંચો

ટિપ્પણીઓ (18)

بنفشه🇮🇷
بنفشه🇮🇷 @Banafshe9094
March 06, 2023 21:55
Suuuuuuper👍👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

આંબળા ગોળી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ગાર્લિક ચટણી ઢોકળા (Instant Garlic Chutney Recipe In Gujarati)
  3. મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
  4. પીઝા સેવ (Pizza Sev Recipe In Gujarati)
  5. લીલી ચટણી (Green Chutney Recipe In Gujarati)
  1. અવધિ વેજીટેબલ પુલાવ (Awadhi Vegetable Pulao Recipe In Gujarati)
  2. અવધિ મિક્સ વેજ તેહરી (Awadhi Mix Veg Tehari Recipe In Gujarati)
  3. વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
  4. હૈદરાબાદી પુલાવ (Hyderabadi Pulao Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16828009
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close