કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india

આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india

વધુ વાંચો

સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati)

Kirtida Buch
Kirtida Buch @cook_29549525

આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india

આ રેસિપી આથા વગર ના ઈનસ્ટટ ઢોકળાં ની છે #DRC #cookpad. #cookpad india

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મીનીટ
3 લોકો માટે
  • 2 કપચોખા
  • 1 કપઅડદની છડી દાળ
  • 10-12મેથીના દાણા
  • 1/4 કપચોખા નો લોટ
  • 1/4 કપરવો
  • 2-3 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  • 2-3 ચમચીતેવ
  • 1-2 ચમચીઈનો
  • વઘાર કરવા માટે
  • 3 ચમચીતેલ
  • 1/2રાઈ
  • 1 ચમચીતલ
  • 1 નંગલીલાં મરચાં ની સ્લાઈઝ
  • 4-5લીમડાના પાન
  • 1 ગ્લાસસહેજ ખાટી છાશ
  • ચપટીક મરી પાઉડર
  • ચપટીક લાલમરચુ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    સૌપ્રથમ બેકપ ચોખા અને એક કપ અડદની દાળ કપડાં થી સાફ કરી મીક્સી માં ઢોકળાં જેવું પીસી લેવું

    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ પીસીને તૈયાર કરેલ લોટમાં ચોખાનો લોટ અને રવો મીક્સ કરવા

    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં જરૂરિયાત પ્રમાણે છાશ નાખીને બેટર તૈયાર કરી 10 થી15 મીનીટ રેસ્ટ આપવો

    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં મીઠું તેલ અને ઈનો અને સહેજ પાણી નાખી એક સાઈડ માં ફેટીને ફ્લપી બેટર રેડી કરવુ

    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બેટર લઈને ટેપીગ કરી ઉપરથી મરી પાઉડર અને લાલમરચુ પાઉડર છાંટી ને ઢોકળીયા માં મૂકી દેવી

    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર કરેલ થાળી નુ ઢોકળુ તૈયાર થઈ જાય એટલે કટ કરી લેવા

    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વઘારીયા માં તેલ મૂકી તેમાં રાઈ,તલ,લીમડાના પાન,લીલાં મરચાં નાખી ઢોકળાં નો વઘાર કરી સર્વ કરવા

    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સફેદ ઢોકળાં (White Dhokla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kirtida Buch
Kirtida Buch @cook_29549525
પર March 01, 2023 07:46

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાલક મગ સ્પાઉટસ્ ઢોકળા (Palak Moong Sprouts Dhokla Recipe In Gujarati)
  2. વાટી દાળના ખાટા ઢોકળા (Vati Dal Khata Dhokla Recipe In Gujarati)
  3. કેસર માવા કુલ્ફી (Kesar Mawa Kulfi Recipe In Gujarati)
  4. બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
  5. લસણીયા સેન્ડવીચ ઢોકળાં (Lasaniya Sandwich Dhokla Recipe In Gujarati)
  1. ત્રિરંગી ઢોકળા
  2. ઠંડાઈ મસાલો (Thandai Masala Recipe In Gujarati)
  3. મીઠો ભાત (Sweet Rice Recipe In Gujarati)
  4. ગુજરાતી પાત્રા (Gujarati Patra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16830364
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close