#SSM
સૌ પ્રથમ મિકસર જાર માં દહીં અને ખાંડ નાખી ક્રશ કરવું.
ત્યારબાદ તેમાં બરફ ના ટુકડા અને મલાઈ નાખી ક્રશ કરવું.
તૈયાર છે મીઠી લસ્સી. સર્વિંગ ગ્લાસ માં લઈ ગુલાબ ની પાંદડી થી ગાર્નિશ કરી સર્વ કરવી.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (13)