રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર માં બટાકા આદુ મરચાં દહીં ઉમેરી સારી રીતે પીસી લો.
- 2
પીસ્યા બાદ એક બાઉલમાં નીકાળીને તેમાં રવો ચણાનો લોટ કોથમીર અને મીઠું ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ઈ નો નું એક પેકેટ ઉમેરી 1 ચમચીપાણી નાખી સારી રીતે હલાવી લો. હવે એક પેનમાં થોડું તેલ રાઈ જીરું અને હિંગ મૂકીને તૈયાર કરેલું મિકચર પુડાની જેમ ફેલાવી લો.
- 3
તો તૈયાર છે સર્વ કરવા માટે એક ચ ટપટો બ્રેકફાસ્ટ જે નાના મોટા સૌને પસંદ આવે અને જલ્દીથી બની પણ જાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16920529










ટિપ્પણીઓ