સેઝવાન ઈડલી

ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી
#Par
સેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે.
સેઝવાન ઈડલી
ઇન્ડિયન પાર્ટી સ્નેક્સ રેસીપી
#Par
સેઝવાન ઈડલી ફટાફટ બની જાય છે અને બાળકો ની સાથે બધા ની પ્રિય હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી રેડી કરી અને સમારી દો અને બધા વેજીટેબલ પણ ધોઈ કોરા કરી સમારી દો.
- 2
હવે એક નોન સ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં આદુ અને લસણ ને સાંતળી લો.ત્યાર બાદ ડુંગળી પણ સાંતળી દો. પછી તેમાં સમારેલા ગાજર, કોબીજ અને કેપ્સિકમ નાંખી ને મીઠું નાંખી ને સાંતળી દો.
- 3
ત્યાર બાદ તેમાં સેઝવાન ચટણી,સોયા સોસ અને રેડ ચીલી સોસ તેમજ ગ્રીન ચીલી સોસ તથા ટોમેટો કેચઅપ ઉમેરો.બધું બરાબર મિક્સ કરી લો.ત્યાર બાદ તેમાં બનાવેલી ઈડલી ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી લો. લીલા ધાણા નાંખી સેઝવાન ઈડલી ને સર્વિન્ગ બાઉલ માં લઇ સર્વ કરી દો.
- 4
તો તૈયાર છે સેઝવાન ઈડલી....
Top Search in
Keywords
Similar Recipes
More Recipes















ટિપ્પણીઓ (2)