રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં સુજી, ઓટ્સ,ચણા નો લોટ અને દહીં નાખી બરાબર મિક્સ કરો
- 2
જરૂર પડે તો પાણી નાખી બરાબર હલાવી લો હવે તેમાં ડુંગળી, કેપ્સીકમ,બીટ નાખી બરાબર હલાવી લો હવે તેમાં ઈનો નાખી બરાબર ફીણી લો
- 3
હવે અપમ પેન ને તેલ લગાવી દો હવે ખીરું રેડી દો ૫ મિનિટ સુધી થવા દો પલટાવી લો હવે તેને પ્લેટ માં કાઢી લો
- 4
હવે અપમ ને સર્વિગ પ્લેટ માં કાઢી ટામેટાં સોસ સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17313097




ટિપ્પણીઓ