મોરૈયો ને સાબુદાણા ને ચાર કલાક પલારી દેવા અલગ અલગ નિતારી દહી નાખી સમુધ પેસ્ટ બનાવવી કેલા નો માવો કરી બેટર મિક્સ કરવુ દરેલી ખાંડ, એલચીપાવડર ને જરૂરમુજબ દૂધ નાખી બેટર ને અડધી કલાક રાખી અપમ ની ડીશ મા ધી લગાવી ચમચી થી નાખી ધીમા તાપે ઢાકી ને રાખવુ પછી પલટાવી બે મિનિટ રાખવુ તૈયાર
ટિપ્પણીઓ