દાળિયા નો પાવડર કરવો ચારણી થી ચારીલેવા,ખાંડ નો પાવડર કરવો ચારણી થી ચારીલેવો ધી ગરમ કરવુ મલાઈ ને એલચી પાવડર નાખી ણમિકસકરી ધી નાખવુ ને મિકસકરી મનમુજબ લાડુ વારી ઉપર પિસ્તાની કતરણ મુકી તૈયાર
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ