રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સિંગ બાઉલમાં રાજગરાનો લોટ લઈ તેમાં મરી પાવડર મીઠું જીરું અને મોણ નાખી બધું મિક્સ કરો
- 2
તેમાં બાફેલા બટાકા નો માવો ઉમેરી જરૂર મુજબ નવશેકું પાણી લઈ લોટ બાંધી લો
- 3
તેમાંથી એક નાનો લૂઓ લઈ પાટલી ઉપર હળવા હાથે વણી લો તેને સ્ટાર કૂકી કટર વડે કટ કરી બધા ખાખરા રેડી કરો
- 4
ગરમ તવા પર તેની કાચા પાકા શેકી લો
- 5
ખાખરા મેકર માં તેને કરકરા (ગુલાબી)થાય ત્યાં સુધી શેકી લો ઠરે એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/25412903














ટિપ્પણીઓ