કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી-મટર- મલાઈ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી-મટર- મલાઈ રેસીપી મુખ્ય ફોટો

મેથી-મટર- મલાઈ

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

મેથીની ભાજી તો બધા રોજ ખાતા હોય છે. બાળકોને ભાવતી હોતી નથી તો આવી રીતે બનાવીને આપવામાં આવે તો તે હોશે-હોશે ખાય છે.

મેથીની ભાજી તો બધા રોજ ખાતા હોય છે. બાળકોને ભાવતી હોતી નથી તો આવી રીતે બનાવીને આપવામાં આવે તો તે હોશે-હોશે ખાય છે.

વધુ વાંચો

મેથી-મટર- મલાઈ

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

મેથીની ભાજી તો બધા રોજ ખાતા હોય છે. બાળકોને ભાવતી હોતી નથી તો આવી રીતે બનાવીને આપવામાં આવે તો તે હોશે-હોશે ખાય છે.

મેથીની ભાજી તો બધા રોજ ખાતા હોય છે. બાળકોને ભાવતી હોતી નથી તો આવી રીતે બનાવીને આપવામાં આવે તો તે હોશે-હોશે ખાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપમેથીની ભાજી
  2. ૧/૨લીલા વટાણા
  3. એક નંગ ડુંગળી કટ કરી લેવી કેમ
  4. ચારથી પાંચ કળી લસણ
  5. એક ટમેટું કટ કરી લેવું
  6. એક નંગ લીલું મરચું
  7. બે ચમચી સિંગદાણા
  8. બે ચમચી તલ સફેદ
  9. એક ચમચી ચણાની દાળ
  10. બે નંગ સુકા લાલ મરચા
  11. અડધી ચમચી આખા ધાણા
  12. વન પીસ સ્પૂન સબ્જી મસાલો
  13. બે થી ત્રણ ચમચી તેલ
  14. અડધી ચમચી જીરૂ
  15. અડધો કપ મલાઈ
  16. એક ચમચી ટોમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં સિંગ દાણા, ચણાદાળ,લાલ મરચા, તલ અને ધાણા લઈ શેકી લો. કરે એટલે તેનો પાવડર બનાવો

    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તે જ કઢાઈમાં બે ચમચી તેલ લઈ ડુંગળી,લસણ, સાંતળો.પછી તેમાં ટમેટા અને મરચા નરમ થાય ત્યાં સુધી કૂક કરો. ઠરે એટલે તેની પેસ્ટ બનાવો

    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મેથીની ભાજીને સારી રીતે ધોઈ કોરી કરી લો

    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી વટાણાને સાંતળો પછી તેમાં મેથીની ભાજી ઉમેરી થોડીવાર ચડવા દો પછી તેમાં ટમેટા ડુંગળીની પેસ્ટ ઉમેરો

    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એમાં આપણા ટેસ્ટ મુજબના રૂટિન મસાલાઓ અને તૈયાર કરેલ સિંગ,તલ નો બનાવેલ પાવડર પણ ઉમેરો. એક ચમચી ટોમેટો કેચપ ઉમેરી હળવા હાથે બધું મિક્સ કરો

    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી તેમાં મલાઈ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરો

    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ6ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ગરમા ગરમ મેથી મટર મલાઈ સબ્જી મલાઈ થી ગાર્નીશ કરી નાન પરોઠા કે રોટી સાથે સર્વ કરો.

    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ7ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ7ફોટો
    મેથી-મટર- મલાઈ રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર February 18, 2026 14:20

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. શક્કરીયાં ની રસ મલાઈ
  2. ગળી ગુંદી
  3. મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી
  4. રોઝ માવા પુરણપોળી
https://cookpad.wasmer.app/in-gu/recipes/25424634
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close