કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી મુખ્ય ફોટો

મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ગુજરાતી પંજાબી ફયુઝન

ગુજરાતી પંજાબી ફયુઝન

વધુ વાંચો

મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

ગુજરાતી પંજાબી ફયુઝન

ગુજરાતી પંજાબી ફયુઝન

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 નંગડુંગળી મોટી કટ કરી લેવી
  2. 1 (2 નંગ)ટમેટા કટ કરી લેવા
  3. એક લીલું મરચું
  4. બે ત્રણ કળી લસણ
  5. બે ચમચી સીંગદાણા
  6. 10 12 નંગ મેથીના મુઠીયા
  7. રૂટીન મસાલાઓ ટેસ્ટ મુજબ
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. બે ચમચી ટોમેટો કેચપ
  10. બે ચમચી માવો મોળો
  11. બે થી ત્રણ ચમચી મલાઈ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી જ વસ્તુને રફલી કટ કરી મિક્સર જારમાં લઈ પેસ્ટ બનાવી લો

    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કડાઈમાં તેલ લઈ તેમાં જીરાનો વઘાર કરી ડુંગળી ટામેટાની પ્યુરી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો

    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં આપણા ટેસ્ટ મુજબના રૂટિન મસાલાઓ એડ કરો. સાથે બે ચમચી ટમેટો કેચપ ઉમેરી ગ્રેવીની પાકવા દો

    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં મેથીની બનાવેલી મુઠડી ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કુક કરો પછી તેમાં માવો અને મલાઈ ઉમેરી ઢાંકણ ઢાંકી બે મિનિટ થવા દો

    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગરમા ગરમ મેથી મુઠીયા માવા મલાઈ સબ્જી રોટી પરોઠા નામ સાથે સર્વ કરો

    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
    મેથી મુઠીયા માવા મલાઇ સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર February 20, 2026 14:39

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગળી ગુંદી
  2. મેથી-મટર- મલાઈ
  3. રોઝ માવા પુરણપોળી
  4. રોઝ પ્રીમિક્સ
https://cookpad.wasmer.app/in-gu/recipes/25428516
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close