રાંધવાની સૂચનાઓ
- 1
ગુલાબની પાંદડીને સારી રીતે ધોઈ કોરી કરી મિક્સરમાં ક્રશ કરી લો. અને ખડી સાકરને પાઉડર બનાવી લો
- 2
એક નોન સ્ટિક કઢાઈમાં ખડી સાકરનો પાઉડર લઈ તેમાં 1/2 કપ પાણી નાખીને ઉકળવા દો થોડુંક ઠીક થાય એટલે તેમાં ક્રશ કરેલી ગુલાબની પાંદડી ઉમેરો
- 3
મિશ્રણને થોડું ઘટ્ટ થવા દો અને ઠરવા દો ઠરે એટલે તેમાં ઈલાયચી પાઉડર અને માવો ઉમેરી હળવા હાથે મિક્સ કરી લુવા બનાવી લ્યો.
- 4
ઘઉંની કણક બાંધી તેમાંથી મોટો લુવો લઇ વચ્ચે બનાવેલ સ્ટફિંગ મૂકી બરાબર બંધ કરી દો
- 5
હળવા હાથે વાળી તેની ગરમ થવા પર ગુલાબી થાય ત્યાં સુધી હો અને ઉપર થી લગાવો
- 6
ગરબા ગરબા રોઝ માવા પુરણપોળી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/25459156



















ટિપ્પણીઓ