ઉનાળામાં ઠંડક આપતું પીણું.
એક ગ્લાસમાં 2 ચમચી રોજ પ્રીમિક્સ નઈ તેમાં લીંબુનો રસ ઉમેરો
તેમાં મરી પાઉડર અને સંચળ પાઉડર ટેસ્ટ મુજબ ઉમેરો અને મિક્સ કરો
પછી તેમાં પાણી ઉમેરી હલાવીને બરફના ક્યુબ નાખીને એકદમ ચીલ્ડ કરી સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ