રાંધવાની સૂચનાઓ
- 1
ખડી સાકરને મિક્સર જારમાં લઈને પાઉડર કરી લો
- 2
ગુલાબની પાંદડી ને પણ અધકચરી પેસ્ટ બનાવી લો. સાકરના પાવડરમાં 1/2 કપ પાણી નાખી તારની ચાસણી કરો. પછી તેમાં ગુલાબની પાંદડી ક્રશ કરેલી ઉમેરી બે મિનિટ ઉકળવા દો જેમ ઠરે એમ ઘટ્ટ થતું જશે એટલે તેની થોડી થોડી વારે હલાવતા રહો ઠરે એટલે તેને પ્લાસ્ટિક સીટ ઉપર લઈને બે દિવસ તડકે રાખો
- 3
સાવ પુરુ પડી જાય એટલે તેને મિક્સર જારમાં લઈ ફરી ચર્ન કરી લો. આ પ્રીમિક્સ દૂધ અને પાણીમાં મિક્સ કરીને શરબત અથવા મિલ્ક બનાવી શકાય છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/25465221








ટિપ્પણીઓ