ફરાળી ક્રિસ્પી રીંગ
વ્રત ઉપવાસમાં લઈ શકાય નાના મોટા સૌ કોઈ ખાઈ શકે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબુદાણાને થોડા રોસ્ટ કરી તેનો પાવડર બનાવી લો સામાન્ય પણ મિક્સર જારમાં લઈને પાવડર બનાવેલો
- 2
મિક્સિંગ બાઉલમાં બધા જ લોટ ભેગા કરી બાફેલા બટેટા મેશ કરી તેમાં ઉપર જણાવેલા મસાલાઓ એડ કરી નરમ કણક બાંધો
- 3
દસ મિનિટ રેસ્ટ આપી સ્ટીમર માં તેને દસ પંદર મિનિટ બાફી લો
- 4
બાફેલા લોટને થોડી વરાળ ઉડે એટલે સારી રીતે મસળીને ચકરી ના મોલ્ડમાં ભરી સીધી ચકરી પાડો. એકસરખા કટ કરીને બંને છેડા ભેગા કરીને રીંગ જેવો શેપ આપો. ગરમ તેલમાં મિડિયમ તાપે કર કરી થાય ત્યાં સુધી તેને ડીપ ફ્રાય કરો
- 5
પછી તેની ઉપર ચાટ મસાલો સ્પ્રિંકલ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લો.ચા કોફી સાથે સર્વ કરો
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/26312772




















ટિપ્પણીઓ