ગ્રેવીવાળું ગલકા નું શાક
શાક માં વેરીએશન
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ની છાલ રીમૂવ કરી તેની મોટા પીસમાં કટ કરી લો. કઢાઈ માં તેલ લઈ તેમાં ગલકા ને નરમ થાય ત્યાં સુધી સાતળી લો
- 2
ટમેટા ડુંગળી ટોપરું સીંગદાણા મરચાં બધુ મિક્સ કરી મિક્સર જારમાં લઈ સ્મુધ પેસ્ટ બનાવો, તૈયાર કરેલ પેસ્ટ ને સતાઈ ગયેલા ગલકામાં ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કુક થવા દો
- 3
ગરમા ગરમ ગ્રેવીવાળું ગલકા નું શાક પરોઠા, રોટી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/26428890













ટિપ્પણીઓ