કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજી કટલેટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજી કટલેટ રેસીપી મુખ્ય ફોટો

વેજી કટલેટ

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

વેજી કટલેટ ને તળી ને નાસ્તા માં પીરસાય છે

વેજી કટલેટ ને તળી ને નાસ્તા માં પીરસાય છે

વધુ વાંચો

વેજી કટલેટ

Nita Bhatia
Nita Bhatia @cook_8180184

વેજી કટલેટ ને તળી ને નાસ્તા માં પીરસાય છે

વેજી કટલેટ ને તળી ને નાસ્તા માં પીરસાય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૫-૨૦ મિનિટ
૨ જણ માટે
  1. ૩-૪બાફી ને છોલી ને છૂંદેલા બટાકા
  2. ૧/૪ કપબાફી ને નિતરેલા વટાણા
  3. ૨ ચમચાસમારેલી ફણસી
  4. ૨ ચમચાછીણેલા ગાજર
  5. ૨ ચમચાસમારેલી કોબી
  6. ૧-૨ ચમચીવાટેલા આદુ મરચા
  7. ૨ ચમચાસમારેલી કોથમીર
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૩ ચમચાકોર્ન ફ્લોઉર
  10. ૩ ચમચારવો અથવા બ્રેડ નો ભુકો
  11. ૧ ચમચીગરમ મસાલો
  12. ૧ ચમચીલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનિટ
  1. 1

    એક વાસણ માં બાફી ને છોલી ને છૂંદેલા બટાકા, લીલા વટાણા, છીણેલું ગાજર, કોબી, ફણસી, કોથમીર, મીઠું, વાટેલા આદુ મરચા, ગરમ મસાલો, લીંબુ નો રસ બધું હલાવી ને ભેળવી લેવું

  2. 2

    તેમાં કોર્ન ફ્લોઉર, રવો ને બ્રેડ ની ભુકો ઉમેરી ને હલાવી લો. થોડી વાર શાક ને તેમાં પલાળવા.

  3. 3

    બરાબર હલાવી ને ભેળવી ને તેના સરખા ભાગે કરી નાના ગોળા વાળી લેવા

  4. 4

    દરેક ગોળા ને થોડા દબાવી ને કટલેટ નો આકાર આપો

  5. 5

    તેને બ્રેડ ના ભુક માં રગદોળી ને ગરમ તેલ માં મધ્યમ તાપે તળી લો

  6. 6

    સૌસ અથવા ચટણી સાથે પીરસો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nita Bhatia
Nita Bhatia @cook_8180184
પર February 06, 2019 06:41

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. દાળ ઢોકળી
  2. પીળી મગ ની દાળ ની પુરી
  3. સ્પગેટી મફિન
  4. સેવ-પુરી સેન્ડવિચ
  5. ચીલી ગાર્લિક મોમોસ
  1. તુવેર ની કચોરી ને ફ્રૂટ સલાડ
  2. મગ ની દાળ ના ચિલ્લા
  3. ઘઉં ને રાગી ની ચોકલેટ કેક
  4. પાવ પેટીસ સાથ ભજીયા
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156376
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close