રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકીમાં માખણ અને ખાંડ લો..... તેને ફીણી લો. ફૂલી જાય ત્યારે તેમાં વનીલા અર્ક, બેકિંગ સોડા, બેકીંગ પાવડર, કોકા પાવડર, દૂધ ભેળવી ને લોટ બાંધી લો. બહુ મસળવો નહીં. લીંબુનો આકાર નો લુઓ તમારા હાથની હથેળી લાઇ ને દબાવો અને વચ્ચે ડાર્ક ચોકલેટ ટુકડો મૂકો અને કણકની કિનારી ઓ ને બંધ કરી લો., તમારી આંગળીઓનો ઉપયોગ તેમને એકસાથે દબાવી ને ચોકલેટના આકાર આપો...... તેને પહેલા થી ગરમ ઓવન માં ૧૫ થી ૨૦ મિનિટ માટે ૧૮૦° પર બૅક કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156407




ટિપ્પણીઓ