રાંધવાની સૂચનાઓ
- 1
ધીમા તાપે પેન માં ૨ ચમચા માખણ ગરમ કરો
- 2
ગરમ થઇ ને માખણ ઉકળે ત્યારે તેમાં ૧ ચમચો ઘઉં નો લોટ ઉમેરો
- 3
જેરણી થી ધીમા ૧ મિનિટ હલાવી ને શેકી લો. દૂધ ઉમેરતા જાવ ને હલાવતા જવ જેથી ગઠ્ઠા ન પડે
- 4
ધીમા તાપે સૌસ ને રાંધો જાડો થાય ત્યાં સુધી રાંધી લો.
- 5
ખાંડ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, હર્બ્સ, ને ચીઝ ઉમેરી ને હલાવો. ચીઝ ઓગળે તેટલું રાંધી લો.
- 6
સૌસ તૈયાર છે. તેમાં બાફેલા પાસ્તા ઉમેરી ને ચીલી ફ્લેક્સ થઈ સજાવો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156408




ટિપ્પણીઓ