મઠરી /નમકીન પુરી

#DiwaliDelights.. આ વાનગી ને ફારસી પુરી તરીકે ગુજરાત માં ઓળખાય છે.ચા જોડે આ ખવાય છે. મેં પહેલી વાર આ બનાવી છે, ચલો જોઈએ કેવી બને છે.
મઠરી /નમકીન પુરી
#DiwaliDelights.. આ વાનગી ને ફારસી પુરી તરીકે ગુજરાત માં ઓળખાય છે.ચા જોડે આ ખવાય છે. મેં પહેલી વાર આ બનાવી છે, ચલો જોઈએ કેવી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ને ભેળવી ને લોટ બાંધી લો. ધ્યાન રહકજો કે લોટ ના કઠણ ના ઢીલો બંધાય. ઈરેઝર જેવું હાથ માં લાગવું જોઈએ.
- 2
મોણ માટે ઘી લેવું. પુરી નરમ ને ફારસી બનશે. ૨-૩ કલાક માટે લોટ ને બાજુ પર મૂકી દો
- 3
પછી તેના નાના લુઆ કરી ને તેની પુરી ઓ વણી લો. કાંટા થી કાણા પાડવા જેથી તે ફૂલે નહિ.
- 4
ગુલાબી રંગ ના મધ્યમ તાપે ગરમ તેલ મેં પુરી ઓ તળી લો. ઠંડી થયા બાદ તેને ચા સાથે પીરસો.
Made this recipe? Share a Cooksnap!
Let Arpan Shobhana Naayak know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes



ટિપ્પણીઓ