રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ લઇ તેમાં બેસન, મીઠું, હળદર પાવડર, તેલ, બેકિંગ સોડા મિશ્રણને સારી રીતે ઉમેરો.
- 2
મિશ્રણ માં થોડું પાણી લઇ તેનો લોટ બાંધવો. તેને 15 મિનિટ માટે ઢાંકી દેવો.
- 3
એ લોટ માં થી નાના બોલ કરી તેને નીચે થી ઉપર તરફ પટ્ટી પાડવી.
- 4
એક પેન માં તેલ ઉમેરી ને તળવા. તૈયાર છે તમારા મનપસંદ ફાફડા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7156628








ટિપ્પણીઓ